Vastu Puja: નવા ઘરમાં પ્રવેશ પહેલાં જાણો વાસ્તુ પૂજાના નિયમો

Published by: gujarati.abplive.com

ગૃહ પ્રવેશ પહેલાં શુભ મુહૂર્ત જરૂર પસંદ કરો.

Published by: gujarati.abplive.com

મુખ્ય દરવાજે તોરણ અને રંગોળી બનાવો.

Published by: gujarati.abplive.com

રમાં પ્રવેશ કરતી વખતે નાળિયેર વધેરો.

Published by: gujarati.abplive.com

સૌપ્રથમ ગણેશજી અને વાસ્તુદેવની પૂજા કરો.

Published by: gujarati.abplive.com

કલશ સ્થાપના શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

હવન અને વાસ્તુ શાંતિ કરાવવી લાભદાયી છે.

Published by: gujarati.abplive.com

રસોઇમાં સો પ્રથમ લાપસી મગ બનાવો

Published by: gujarati.abplive.com

આખા ઘરમાં શંખનાદ અને મંત્રોચ્ચાર કરો.

Published by: gujarati.abplive.com

પરિવાર સાથે પ્રસાદ વહેંચીને શુભ શરૂઆત કરો.

Published by: gujarati.abplive.com

ગૃહ પ્રવેશમાં વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ આવે છે

Published by: gujarati.abplive.com