શિવલિંગને અભિષેક કરવાના આ નિયમ જાણો

Published by: gujarati.abplive.com

શિવલિંગનો અભિષેક હંમેશાં શ્રદ્ધા અને સ્વચ્છતા સાથે કરવો જોઈએ.

Published by: gujarati.abplive.com

અભિષેક પહેલાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવાની પરંપરા છે.

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા શિવલિંગને સ્વચ્છ જળથી અભિષેક કરી શકાય છે

Published by: gujarati.abplive.com

દૂધનો અભિષેક કરતી વખતે શુદ્ધ અને તાજું દૂધ વાપરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

અભિષેક દરમિયાન ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

અભિષેક વખતે ઉત્તર તરફ મોં રાખો

Published by: gujarati.abplive.com

શિવલિંગનો સ્પર્શ કરવાનો ટાળો

Published by: gujarati.abplive.com

ધીમી ધારે અભિષેક કરવો

Published by: gujarati.abplive.com