શનિ અસ્ત થતાં આ રાશિ પર થશે નેેગેટિવ અસર



28 ફેબ્રુઆરી શુક્રવારના રોજ સાંજે 7.06 કલાકે શનિનો અસ્ત થયો.



8 એપ્રિલ 2025ના રોજ સવારે 5.03 કલાકે શનિનો ઉદય થશે.



આ સમયગાળા દરમિયાન, શનિ કુલ 40 દિવસ સુધી અસ્ત રહેશે.



40 દિવસ આ રાશિના લોકો માટે આકરા છે



મેષ રાશિના જાતકો માટે આ 40 દિવસ કષ્ટદાયક



કર્ક રાશિની આર્થિક સમસ્યાઓ વધી શકે છે



સિંહ રાશિના જાતકો માટે આ સમય કષ્ટદાયક હોઈ શકે છે



વૃશ્ચિક રાશિ માટે આવનારા 40 દિવસો મુશ્કેલ હોઈ શકે છે.



કુંભ રાશિના લોકો માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે.