Vastu Tips: કઈ દિશામાં કઈ વસ્તુ રાખવાથી વધે મની ફ્લો?

Published by: gujarati.abplive.com

ઉત્તર દિશામાં તિજોરી રાખવી શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ઉત્તર-પૂર્વમાં પાણીનું પાત્ર અથવા નાનું ફાઉન્ટેન લાભદાયક ગણાય છે.

Published by: gujarati.abplive.com

પૂર્વ દિશામાં ઉગતા સૂર્યનું ચિત્ર શુભ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

પશ્ચિમ દિશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી સ્થિરતા મળે છે.

Published by: gujarati.abplive.com

ઘરના મુખ્ય પ્રવેશદ્વારને હંમેશા સ્વચ્છ અને પ્રકાશિત રાખો.

Published by: gujarati.abplive.com

તૂટેલી અથવા બિનઉપયોગી વસ્તુઓ ઘરમાં ન રાખો.

Published by: gujarati.abplive.com

ઘરમાં નિયમિત સફાઈ અને સકારાત્મક વાતાવરણ જાળવો.

Published by: gujarati.abplive.com

વાસ્તુના ઉપાય સાથે મહેનત અને યોગ્ય આયોજન પણ સફળતા માટે જરૂરી છે.

Published by: gujarati.abplive.com