Vastu Tips: તિજોરીમાં ક્યારેય ન રાખશો આ 10 વસ્તુઓ

Published by: gujarati.abplive.com

તિજોરીમાં આ વસ્તુઓ રાખવાથી થઈ શકે છે આર્થિક નુકસાન

Published by: gujarati.abplive.com

તિજોરીમાં જૂના અને ફાટેલા બિલો રાખવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

નકામી કાગળો અને બિનજરૂરી દસ્તાવેજો ન રાખો

Published by: gujarati.abplive.com

તિજોરીમાં તૂટેલી મૂર્તિઓ રાખવી અશુભ છે.

Published by: gujarati.abplive.com

ખાલી પર્સ અથવા ખાલી વૉલેટ તિજોરીમાં ન રાખો.

Published by: gujarati.abplive.com

ફાટેલી અથવા ખરાબ થયેલી ચલણી નોટો ન રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

લોખંડની બિનજરૂરી વસ્તુઓ તિજોરીમાં ન રાખો

Published by: gujarati.abplive.com

બંધ પડેલી ઘડિયાળ વાસ્તુ મુજબ નકારાત્મકતા લાવે છે.

Published by: gujarati.abplive.com

દવાઓ અથવા મેડિકલ સામગ્રી તિજોરીમાં ન રાખવી.

Published by: gujarati.abplive.com