સુરક્ષા અને સારા પર્ફોમન્સ માટે યોગ્ય સમયે કારના ટાયર બદલી નાખવા જોઈએ

ઘણીવાર લોકો ટાયર બદલવાને મહત્વ નથી આપતા જેના કારણે અકસ્માતનો ભય રહે છે

સામાન્ય રીતે 40થી 50 હજાર કિમી બાદ ટાયર બદલી નાખવા જોઈએ

જોકે આ અંતર ડ્રાઈવિંગ સ્ટાઈલ અને રોડની સ્થિતિ પર પણ નિર્ભર કરે છે

જો તમે ખરાબ રસ્તા પર ડ્રાઈવ કરો છો તો ટાયર વહેલા ખરાબ થશે

ટાયર ખરાબ થવાનો મોટો સંકેત તેની ગ્રીપ ઘસાઈ જાય છે

જો ટાયરમાં તિરાડ દેખાય તો તેને બદલી નાખવા જોઈએ

આ ઉપરાંત દર 6 મહિને ટાયરની તપાસ પણ કરાવવી જોઈએ

એટલા માટે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટાયર યોગ્ય સમયે બદલી નાખવા

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે