કાર ડ્રાઇવ કરતા ખુદને પ્રદૂષણથી કેવી રીતે બચાવશો

Published by: gujarati.abplive.com

વાયુ પ્રદૂષણ આજકાલ ખૂબ વઘી રહ્યું છે

Published by: gujarati.abplive.com

વાયુપ્રદૂષણથી ફેફસાની હેલ્થ જોખમાય છે

Published by: gujarati.abplive.com

કાર ડ્રાઇવ કરતા લોકો આ રીતે પ્રદૂષણથી બચી શકે છે

Published by: gujarati.abplive.com

કારની વિન્ડો ભૂલથી પણ ઓપન ન રાખો

Published by: gujarati.abplive.com

રિસર્ક્યુલેશન મોડ પર એસીને ચલાવો

Published by: gujarati.abplive.com

જેમાં કેબિની અંદરની હવા યુઝ થાય છે

Published by: gujarati.abplive.com

જેનાથી કારની અંદરની હવાની ગુણવત્તા સુધરે છે

Published by: gujarati.abplive.com

હેવી ટ્રાફિકવાળા રૂટને શક્ય હોય ત્યાં સુધી અવોઇડ

Published by: gujarati.abplive.com

એર પ્યોરીફાઇવાળી કારને શક્ય હોય તો ખરીદો

Published by: gujarati.abplive.com

પ્રદૂષણથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરો

Published by: gujarati.abplive.com