કાર માટે બજેટ ઓછું છે? તો આ ફીચર્સને ધ્યાનમાં રાખી ખરીદો

Published by: gujarati.abplive.com

ઓછા બજેટમાં કાર ખરીદતા પહેલા માઇલેજ જરૂર તપાસો

Published by: gujarati.abplive.com

કારના સેફ્ટી ફીચર્સ પર ખાસ ધ્યાન આપો

Published by: gujarati.abplive.com

એન્જિન પરફોર્મન્સ અને મેન્ટેનન્સ ખર્ચ જાણો

Published by: gujarati.abplive.com

એરબેગ્સ અને ABS જેવી સુવિધા જરૂરી છે

Published by: gujarati.abplive.com

સર્વિસ સેન્ટર નજીક છે કે નહીં તે તપાસો

Published by: gujarati.abplive.com

કારની રીસેલ વેલ્યુ પણ મહત્વની છે

Published by: gujarati.abplive.com

બૂટ સ્પેસ અને ઇન્ટિરિયર કમ્ફર્ટ ચેક કરો

Published by: gujarati.abplive.com

ફ્યુઅલ ટાઇપ (પેટ્રોલ/ડીઝલ/CNG) વિચારપૂર્વક પસંદ કરો

Published by: gujarati.abplive.com

ટેસ્ટ ડ્રાઇવ કર્યા વગર કાર ન ખરીદો

Published by: gujarati.abplive.com