કાજોલનો આ લૂક તમે કોપી કરી શકો છો આ ફોટોમાં કાજોલ ખુબ સુંદર લાગી રહી છે રેડ ડ્રેસમાં કાજોલનો ગ્લેમરસ અંદાજ કાજોલ તેના અભિનય માટે ખુબ પ્રખ્યાત છે કાજોલના ફેન તેની એક્ટિંગના દિવાના છે ટ્રેડિશનલ લૂકમાં કાજોલ ખુબ સરસ દેખાઈ રહી છે સાડીમાં ખુબ સુંદર લાગી રહી છે કાજોલ કાજોલ ઘણીવાર ન્યૂડ મેકઅપ કરે છે હાલમાં કાજોલ આવનારા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે