એક્ટર શાહિદ કપૂરની પત્ની છે મીરા રાજપૂત



મીરા પોતાની સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે



મીરાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થાય છે



મીરા દરેક લૂકમાં કહેર વર્તાવે છે



મીરા તેની ફિટનેસનું પણ ખુબ ધ્યાન રાખે છે



મીરા રાજપૂત સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે



સોશિયલ મીડિયા પર હંમેશા મીરા પોતાની તસવીરો શેર કરતી રહે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે મીરા રાજપૂત



આ લૂકમાં મીરા બહુ સુંદર લાગી રહી છે



ઈન્સ્ટા પર મીરાના 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે