ફેન્સ ઉર્ફી જાવેદની ગ્લોઇંગ સ્કિનના દિવાના છે. ફેશનની સાથે સ્કિનની પણ તે ખૂબ જ કાળજી લે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે મેકઅપ ટિપ્સ કરે છે શેર ઉર્ફી ફેન્સ સાથે તેના બ્યુટી સિક્રેટ પણ કરતી રહે છે શેર. ઉર્ફી મેકઅપ સમયે તેની આંખો પર વધુ ધ્યાન આપે છે. ઉર્ફી સ્કિન માટે વધુમાં વધુ હોમ મેડ ફેસ પેક યુઝ કરે છે રોજ સવારે તે લેમન અને મધ ફેસ પર લગાવે છે. ત્યારબાદ તે મુલતાની માટ્ટી ફેસ પર લગાવે છે. ઉર્ફી ક્રીમી બ્લશને યુઝ કરે છે, જે નેચરલ ગ્લો આપે છે ઉર્ફી સ્કિન ગ્લો માટે નેચરલ વસ્તુ વધુ યુઝ કરે છે.