વાળને ઘેરા અને હેલ્ધી બનાવવા માટેની ટિપ્સ આ હર્બ્સના સેવનથી મળશે અદભૂત રિઝલ્ટ ભૃંગરાજ અને બ્રાહ્મીના પાનને ચાવીને સેવન કરો વાળની સુંદરતા વધવાની સાથે ગ્રોથ પણ વધશે એલોવેરાના જ્યુસનું કરો સેવન મુલાયમ બનાવા સ્કાલ્પમાં અર્ક લગાવો જટામાંસીના ચૂર્ણનું કરો નિયમિત સેવન વાળ ખરવાની સમસ્યામાં મળશે રાહત ગ્રોથ માટે અશ્વગંધાના મૂળને ઉકાળો આ પાણીનું નિયમિત કરો સેવન ત્રિફલા ચૂર્ણ વાળની દરેક સમસ્યામાં છે ઉત્તમ તેનાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સારૂં રહે છે.