બ્લેક ડ્રેસમાં પ્રિયા બેનર્જીનો જોવા મળ્યો હોટ અંદાજ પ્રિયા બેનર્જીની હોટ લૂકને લઈ ચર્ચામાં ગ્લેમર મામલે બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બની પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા એક્ટ્રેસ બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી બોડીકોન ડ્રેસમાં આપ્યા હોટ પોઝ પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે