કાળા મરીનો ઉપયોગ બધાંના ઘરમાં કરવામાં આવે છે.

રોજ કાળા મરીનો ઉપયોગ ઘણાં રોગો સામે રક્ષણ આપે છે

કાળા મરીથી ઉધરસમાં આરામ મળે છે, ઉંઘ પણ સારી આવશે.

માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંધવાથી લાભ થાય છે.

કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે.

કાળા મરીથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

2-3 કાળા મરીને ઘી અને સાકર સાથે મિક્સ કરીને તેને ચાટવાથી બંધ થયેલું ગળું ખુલી જાય છે.

1 પાણીમાં અડધી ચમચી મરીનો પાઉડર મિક્સ કરીને પીવાથી તરત આરામ મળે છે અને કફ દૂર થાય છે.

કાળા મરીના સેવનથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે

સંક્રમણ અને બેક્ટેરિયલ બીમારીમાં કાળા મારી ફાયદાકારક છે