જાણો સ્ટ્રોબેરી ખાવાના ફાયદા શિયાળામાં તેના સેવનના અદભૂત ફાયદા છે સ્વાદની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે સ્ટ્રોબેરી વેઇટ લોસ માટે પણ કારગર છે સ્ટ્રોબેરીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જેના કારણે આપનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે સ્ટ્રોબેરીમાં વિટામિન ‘સી’ ભરપૂર માત્રામાં છે વિટામિન ‘સી’ આપની સ્કિનને ગ્લોઇંગ બનાવે છે સ્ટ્રોબેરીમાં આપની ઇમ્યૂન સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે