કેટ શર્માએ પોતાની બોલ્ડ તસવીરોથી લોકોને ઉંઘ હરામ કરી નાખી છે.

કેટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાની સાથે જ વાયરલ થઈ છે.

કેટ શર્મા પોતાની બોલ્ડ સ્ટાઇલના કારણે લોકોમાં લોકપ્રિય છે.

કેટ તેના બોલ્ડનેસને લઈ ઘણીવાર ટ્રોલ્સના નિશાને રહે છે.

આ પહેલા પણ બ્રા અને અંડરગારમેન્ટ વગરની તસવીરો શેર કરી હતી.

જેમાં તેણે માત્ર ડેનિમ જેકેટ પહેરીને પોઝ આપ્યો હતો.

કેટ શર્માએ ફરી એક વાર પોતાનો રિવીલિંગ અવતાર શેર કર્યો છે

બ્લેક હોટ પેન્ટ અને વ્હાઈટ કટઆઉટ ક્રોપ ટોપમાં કેટના ફોટા ધમાલ મચાવે છે.