મોનાલિસા ભોજપુરી ફિલ્મોની બોલ્ડ અભિનેત્રી છે.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા હંમેશા બોલ્ડ હોટ ફોટોશૂટથી ચર્ચામાં રહે છે

મોનાલિસાએ ઇન્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે

તેનો દરેક લુક પણ ફેન્સને પસંદ આવે છે.

મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

જેમાં તે ખૂબ જ આકર્ષક અને ખૂબસૂરત લાગી રહી છે.

40 વર્ષની ઉંમરમાં પણ આ અભિનેત્રી ચાહકોના દિલ પર રાજ કરે છે.

ફિટનેસને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

મોનાલિસાએ અત્યાર સુધીમાં 120 થી વધુ ફિલ્મોમા કામ કર્યું છે

All Photo Credit: Instagram