ભૂમિ પેડનેકરે બોલ્ડ અંદાજમાં તસવીરો પોસ્ટ કરી છે.

આ લૂકમાં ભૂમિ કિયારા અને સિદ્ધાર્થના લગ્નના રિસેપ્શનમાં પહોંચી હતી.

તસવીરોમાં ભૂમિએ લાઈટ બ્રાઉન કલરની નેટ સાડી પહેરી છે.

ભૂમિએ આ સાડી સાથે રિવિલિંગ બ્લાઉઝ પહેર્યું છે

અભિનેત્રીએ કિલર પોઝ આપ્યા હતા.

ભૂમિ પેડનેકરની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

અભિનેત્રીના આ બ્લાઉઝને જોઈને લાગે છે કે તેણે બ્રાલેસ પહેર્યું છે.

ભૂમિએ પાપારાઝીની સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા હતા.

તે રિવિલિંગ આઉટફિટ્સ પહેરીને એક કરતા વધુ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

All Photo Credit: Instagram