બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાં સામેલ છે

ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે ચાહકો માટે અનેક સુંદર તસવીરો શેર કરતી રહે છે

તેણે તાજેતરમાં જ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

ભૂમિના આ લેટેસ્ટ ફોટોશૂટના ફોટા વાયરલ થઈ રહ્યા છે

તસવીરોમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે.

અભિનેત્રી એકદમ સ્લિમ ફિટ દેખાઈ રહી છે.

ભૂમિએ શોર્ટ ડ્રેસ પહેર્યો છે

ભૂમિનો આ આઉટફિટ ફેશન ડિઝાઇનર યશ પાટીલે તૈયાર કર્યો છે.

All Photo Credit: Instagram