બિગ બોસ 16ના પ્રીમિયર માટે માત્ર 3 દિવસની રાહ છે બિગ બોસ 16માં સૌંદર્યા શર્મા શોમાં ભાગ લેશે તેવા રિપોર્ટ છે મેકર્સે માસ્ક પહેરેલી મિસ્ટ્રી ગર્લનો વીડિયો શેર કર્યો છે. યુઝર્સનો દાવો છે કે આ માસ્ક ગર્લ બીજું કોઈ નહીં પણ સૌંદર્યા શર્મા છે. સૌંદર્યા શર્માની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે સૌંદર્યા એક અભિનેત્રી અને મોડલ છે. તેણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. સૌંદર્યાએ ડેન્ટલ સ્ટડીઝમાં બેચલર કર્યું છે. સૌંદર્યાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયની તાલીમ લીધી હતી. સૌંદર્યાની ડેબ્યુ વેબ સિરીઝ રક્તાંચલ હતી. All Photo Credit: Instagram