તેજસ્વી પ્રકાશ બિગ બોસ 15 સીઝનની સૌથી ગ્લેમરસ ટીવી અભિનેત્રી છે બોલિવૂડ અભિનેત્રીને તેની સુંદરતાથી માત આપે છે તેજસ્વી બિગ બોસ 15 સીઝનની સૌથી યુવા અભિનેત્રીઓમાંની એક હતી ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ બિગ બોસ સીઝન 15ની વિજેતા બની છે. તેજસ્વી પ્રકાશને ટ્રોફી સાથે 40 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી છે. એક્ટિંગ કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી શો દરમિયાન ખૂબ જ ગ્લેમરસ ફોટા તેજસ્વી કરણની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી આ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે આ શોમાં પ્રવેશતા પહેલાનો ફોટો છે