ટીવી અભિનેત્રી નિમ્રિત કૌરે બોલ્ડ તસવીરો શેર કરી છે

તેને 'બિગ બોસ'થી લોકપ્રિયતા મળી હતી.

નિમ્રિત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

નિમ્રિતે વર્ષ 2018 માં મિસ ઈન્ડિયા સ્પર્ધાનો ભાગ બનીને તેની સફર શરૂ કરી હતી.

તાજેતરમાં જ તે 'બિગ બોસ 16' માં જોવા મળી હતી.

નિમ્રિત કૌર તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે

નિમૃત કૌરે Fablook Magazineના કવર શૂટ માટે કુર્તા-બિકીની ડ્રેસ પહેર્યો હતો

આ ડ્રેસ 'શિલ્પી આહુજા' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.



કેટલાક લોકોએ તેનો આઉટફિટ પસંદ કર્યો

All Photo Credit: Instagram