પૂજા બેનર્જી એક જાણીતી ટીવી અભિનેત્રી છે.



ટીવી ધાર્મિક શો દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા ભજવીને તેણીએ ઘર ઘરમાં જાણીતી બનાવી



આ દિવસોમાં પૂજા બેનર્જી પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.



પૂજાની કેટલીક બિકીની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે



આ તસવીરો જોઈને ફેન્સ ચોંકી ગયા છે



કેટલાક લોકોએ પૂજાને તેના બિકીની લુક માટે ટ્રોલ પણ કરી હતી.



એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, તમે મા પાર્વતીની ભૂમિકા ભજવી છે, આવા કપડાં તમને શોભા નથી આપતા.



પૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



પૂજા બેનર્જીના ઇન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન ફોલોઅર્સ છે



પૂજા બેનર્જીને તેના ફાજલ સમયમાં સ્વિમિંગ પૂલમાં સમય પસાર કરવાનું પસંદ છે.