મૌની રોય પોતાની સ્ટાઈલ અને ફેશન માટે ઈન્ડસ્ટ્રીમાં જાણીતી છે



અભિનેત્રી સમયે સમયે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે



સોશિયલ મીડિયા પર મૌની રોય ખુબ એક્ટિવ રહે છે



તાજેતરમાં મૌની રોયનો નવો લૂક સામે આવ્યો છે



તેમનો આ નવો લૂક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે



આ તસવીરમાં મોતીના હાર સાથે બંજારા લૂકમાં જોવા મળી રહી છે



આ સ્ટાઈલ અભિનેત્રીને વધુ ગ્લેમરસ બનાવે છે



સાડી સાથે અભિનેત્રીએ હેવી સિલ્વર જ્વેલરી પહેરી છે



દરેક આઉટફીટમાં અભિનેત્રી સુંદર લાગે છે



સમુદ્ર કિનારે પોઝ આપી રહી છે અભિનેત્રી