હિના ખાનના લેટેસ્ટ ફોટોશૂટે ફેન્સનું દિલ જીતી લીધું હિના ખાનનું નામ આજે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર દરરોજ હેડલાઇન્સમાં રહે છે. ટીવી પર પોતાની ઓળખ બનાવ્યા પછી, હિનાએ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે હિના ખાનની દરેક સ્ટાઇલથી ચાહકો આકર્ષાય છે. પીળી સાડીમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી ભારતીય પોશાકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી (All Photo Instagram)