કરિશ્મા બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે



કરિશ્મા કપૂરનો આજે 48મો જન્મદિવસ છે



કરિશ્મા કપૂર ન્યૂમેરોલોજીમાં માને છે



આ જ કારણે કરિશ્માએ તેમના નામના સ્પેલિંગમાંથી એચને હટાવી દીધો છે



કરિશ્મા કપૂર હેલ્થ અને હાઈજીનનું ખાસ ધ્યાન રાખે છે



તે ટેસ્ટી ખાવાની શોખીન છે,જેમાં તેમને નોર્થ ઈન્ડિયન ફુડ ખુબ જ ભાવે છે.



કરિશ્માનું લાડકુ નામ 'લોલો' છે



હોલીવુડની અભિનેત્રી જીના લોલોબ્રિગિડાથી પ્રેરિત તેમને આ નામ રાખવામાં આવ્યું



કરિશ્માએ ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે



કરિશ્માએ ધ મિરેકલ્સ ઓફ ડેસ્ટિનીમાં મેઈન રોલ પ્લે કર્યો હતો