મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

મૃણાલ ઠાકુરે ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે

અનારકલીમાં સુંદર લાગી રહી છે મૃણાલ ઠાકુર

પેસ્ટલ આઉટફીટમાં મૃણાલ ઠાકુરે પોઝ આપ્યા છે

મૃણાલનો સિમ્પલ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

મૃણાલ પોતાના અભિનયથી ફેન્સનું દિલ જીતી લે છે

દરેક આફટફીટમાં સુંદર લાગે છે અભિનેત્રી

તે છેલ્લે જર્સી ફિલ્મમાં જોવા મળી હતી

આ સમયે તેમની પાસે ઘણા પ્રોજેક્ટ છે

(All Photos-Instagram)