તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની કેટલીક તસવીરો સામે આવી છે.

રિયા ચક્રવર્તીનો આ નવો લૂક ચાહકોના દિલને સ્પર્શી રહ્યો છે.

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી તેની ફિલ્મો કરતા વધારે તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે.

રિયા ચક્રવર્તી અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

આ તસવીર તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી છે.

સુશાંતના મોત બાદ રિયા સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ હતી

રિયા ચક્રવર્તીએ તાજેતરમાં એક ફેશન વીકમાં હાજરી આપી હતી.

રિયાની દરેક તસવીરો પર ફેન્સ મોટી સંખ્યામાં કોમેન્ટ કરે છે.

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

(All Photos-Instagram)