શ્રિયા સરન તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે


Drishyam 2ની હિરોઈન શ્રિયા સરન રિયલ લાઈફમાં બહુ બોલ્ડ છે


અજય દેવગન, શ્રિયા સરન, તબ્બુ અને અક્ષય ખન્નાની ફિલ્મ દૃષ્ટિમ 2 આ દિવસોમાં ચર્ચામાં છે.


શ્રિયા સરન સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને લઈને ઘણી ચર્ચામાં રહે છે.


આ તસવીરમાં શ્રિયા સરન રેડ સાડી પહેરેલી જોવા મળી રહી છે


ચાહકોને તેની આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.


આ તસવીરમાં શ્રિયા સરન એક સુંદર સ્મિત સાથે પોઝ આપી રહી છે.


સોશિયલ મીડિયા પર ખુબ એકિટવ રહે છે અભિનેત્રી


દરેક લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી


(All Photos-Instagram)