સોહા અલીખાનનો એલિગેન્ટ લૂક


ફ્લાવર પ્રિન્ટેડ લહેંગામાં અપ્શરા જેવો લૂક


દરેક પોઝમાં બેહદ ખૂબસૂરત દેખાઇ


લહેંગામાં મેચિંગ જ્વેલરી કરી ટીમ અપ


સટલ મેકએપ સાથે લૂક કર્યો કમ્પલિટ


સોહાના હર અંદાજ પર ફેન્સ ફિદા


સોહા ફિટ રહેવા માટે જિમ કરે છે


ફિટનેસ ફોટો પણ શેર કરતી રહે છે


વેબ સીરિઝ હશ હશમાં જોવા મળશે


આ સીરિઝ 22 સપ્ટેમ્બરે થશે રીલિઝ