સોનમ કપૂર લાંબા સમય બાદ જાહેરમાં જોવા મળી


આ વખતે સોનમ એરપોર્ટ પર જોવા મળી


બ્લેક ચશ્મામાં સુંદર લાગી રહી છે સોનમ


એરપોર્ટ પર વિન્ટર લુકમાં જોવા મળી સોનમ


માતા બન્યા બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળી સોનમ


સોનમની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે


સોનમની ફેશન સેન્સ પણ અનોખી છે


ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે


સોનમની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે


(All Photos-Instagram)