ટીવીની જાણીતી 'વહુ'નો હૉટ અવતાર વાયરલ

જાણીતી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયાએ કરાવ્યુ શાનદાર ફોટોશૂટ

ઉર્વશી ધોળકિયાઆ એકદમ બૉલ્ડ ફોટોઝ શેર કર્યા

એક્ટ્રેસે ટ્રેડિશનલ અંદાજમાં આપ્યા એકથી એક બૉલ્ડ પૉઝ

ટીવીની જાણીતી 'વહુ'એ સિગારેટ પીતા પીતા આપ્યા પૉઝ

44 વર્ષીય ઉર્વશી હજુ પણ બૉલ્ડ અદાઓ આપવામાં માહેર છે

ઉર્વશી ધોળકિયાનો એથનિક લૂક દેખાઇ રહ્યો છે

એક્ટ્રેસે લૂકને એકદમ બૉલ્ડ મેકઅપ સાથે કમ્પલેટ કર્યો છે

એક્ટ્રેસનો અંદાજ એકદમ કિલર દેખાઇ રહ્યો છે