મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે

મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી

મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી

મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે

મૌની રોય ગોલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે

મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરે છે

મૌની તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે.

મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે,

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે.

(All Photo Instagram)