નેહા ધૂપિયાએ બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

નવા લૂકમાં નેહા ધૂપિયા ખૂબ જ સુંદર લાગી રહી છે

નેહા ધૂપિયા જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

નેહાએ નવા લૂકમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

અભિનેત્રી નેહા ધૂપિયાનો લૂક વાયરલ થયો છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે

પોતાનું ગ્લેમરસ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

નેહાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે

તમામ તસવીરો નેહા ધૂપિયા-ઈન્સ્ટાગ્રામ