એક્ટ્રેસ અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અવનીત મરુન પિંક બોડીકોનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

પિંક આઉટફિટમાં અવનીતે ફોટોશૂટ કરાવ્યું છે

ફેન્સ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે

કેમેરાની સામે અવનીતે હોટ પોઝ આપ્યા છે

નવા લૂકમાં અવનીત સ્ટાઈલિશ લાગી રહી છે

અવનીત કૌર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

અવનીતની તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ લૂકના વખાણ કરી રહ્યા છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)