અવનીત કૌર દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે અવનીત કૌરે આપ્યા સુંદર પોઝ

ફેન્સ પણ અવનીત કૌરના લૂકના વખાણ કરી રહ્યા છે

અવનીત કૌરનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ

નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી

અવનીત કૌરની તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે

અવનીત કૌરે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી

અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)