અવનીત કૌરે રેડ બોડીકોનમાં ફોટોશૂટ કરાવી આગ લગાવી છે

અવનીતનો ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સ દિવાના બની ગયા છે

કેમેરાની સામે અવનીત કૌરે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

રેડ હોટ બોડીકોનમાં અવનીત ખૂબ જ હોટ લાગી રહી છે

અવનીત કૌરે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે

ફેન્સ પણ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે

અભિનેત્રીનો રેડ બોડીકોન લૂક વાયરલ થયો છે

કેમેરાની સામે અભિનેત્રી ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

રેડ હોટ લૂક ઈન્સ્ટા પર વાયરલ થયો

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)