સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી

ઈશાન્યા મહેશ્વરીએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે ગ્લેમરસ લૂકમાં આપ્યા પોઝ

ફેન્સ તેના કાતિલ અંદાજ પર થયા ફિદા

નવા લૂકમાં ઈશાન્યા મહેશ્વરી ખૂબ જ સુંદર લાગી

વ્હાઈટ આઉટફિટમાં કેમેરાની સામે આપ્યા પોઝ

મલયાલમ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ છે

અભિનેત્રી તેની ફિટનેસને લઈ ખૂબ જ એક્ટિવ રહે છે

ઈશાન્યા તેના લૂકને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો ઈશાન્યા મહેશ્વરી-ઈન્સ્ટાગ્રામ)