બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ કાજોલે એક ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે



આ વખતે રેડ ગાઉનમાં એક્ટ્રેસ કાજોલનો દિલકશ અંદાજ વાયરલ થયો છે



અરીસા સામે કાજોલે ઉભા રહીને એકથી એક હટેકે પૉઝ આપ્યા છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



મા (Maa) નું નિર્માણ અજય દેવગણ દ્વારા જિયો સ્ટુડિયોના સહયોગથી કરવામાં આવ્યું છે



મા મુવી દ્વારા, કાજોલ ત્રણ વર્ષના અંતરાલ પછી મોટા પડદા પર પાછા ફરી રહી છે



કાજોલે એક્ટર અજય દેવગનની સાથે લગ્ન કર્યા છે અને એક દીકરી છે



કાજોલને 90ના દાયકાની સૌથી હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ ગણાવામાં આવે છે



કાજોલ અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરોથી ફેન્સને ઘાયલ કરી ચૂકી છે



તમામ તસવીરો કાજોલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે