ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી કૃતિ ખરબંદાએ ન્યૂ લૂકથી લાઇમ લાઇટ ચોરી લીધી છે



'પાગલપંતી' એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ બ્લૂ ફ્રૉકમાં અદાઓ બતાવી છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે કૃતિ ખરબંદાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે



બોલિવૂડની સ્ટાઈલિશ એક્ટ્રેસ કૃતિ ખરબંદા ફરી એકવાર પોતાના લુકને લઈને ચર્ચામાં છે



આ ફોટોમાં કૃતિ ઘણી હોટ લાગી રહી છે. તે તેના નવા નવા લુક શેર કરતી રહે છે



કૃતિએ પહેલા પણ પોલ ડાન્સ કરતી વખતે પણ તેનો વીડિયો પોસ્ટ કર્યો હતો



કૃતિ બોલિવૂડ એક્ટર પુલકિત સમ્રાટ સાથે રિલેશનશિપમાં હતા



બંને લગભગ 3 વર્ષથી ડેટ કરી રહ્યાં છે. બંનેએ વીરે કી વેડિંગ, તૈશ અને પાગલપંતિમાં સાથે કામ કર્યું છે



તમામ તસવીરો કૃતિ ખરબંદાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે