સ્ટાર મૉડલ અને અભિનેત્રી માહિરા શર્માએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે વ્હાઇટ સિલ્કી સાડીમાં માહિરા શર્માએ કર્વી ફિગર બતાવ્યુ છે



કેમેરા સામે માહિરા શર્માએ એકથી એક હટકે અને શાનદાર પૉઝ આપ્યા છે



માહિરા શર્મા બિગ બોસ 13 (2019-2020)માં આવ્યા પછી વધારે ફેમસ થઈ છે



માહિરા યે હૈ મોહબ્બતેં અને કુંડલી ભાગ્ય જેવા ઘણા લોકપ્રિય ટેલિવિઝન શોમાં પણ જોવા મળી છે



ટીવી સીરિયલો ઉપરાંત માહિરાએ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે



માહિરા શર્મા પોતાની પ્રૉફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે



થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને એક્ટ્રેસ માહિરા શર્મા વચ્ચેના અફેરની ચર્ચા થઇ હતી



અવાર નવાર માહિરા શર્મા પોતાની બૉલ્ડ તસવીરોથી ફેન્સને પાગલ બનાવે છે



તમામ તસવીરો માહિરા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે