ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે

કેમેરાની સામે અભિનેત્રીએ આપ્યા ગ્લેમરસ પોઝ

નવા લૂકમાં એકદમ સુંદર લાગી મોનાલિસા

મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

ગ્લેમરસ લૂકને લઈ મોનાલિસા ચર્ચામાં રહે છે

ચાહકો પણ મોનાલિસાના બોલ્ડ અંદાજને લાઈક કરે છે

કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી મોનાલિસા

મોનાલિસાએ ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે

(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)