મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે

મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી

મૌની રોય નાગિન સિરીયલથી ખુબ જ ફેમસ થઈ હતી

મૌની ટીવીની સાથે ફિલ્મોમાં પણ કમાલ બતાવી રહી છે

મૌની રોય ગોલ્ડ ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે

Published by: gujarati.abplive.com

મૌની અવારનવાર તેના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે

હાલમાં મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને હોટ લાગી રહી છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

 (All Photo Instagram)