બૉલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે રેડ ડ્રેસમાં નેહા ધૂપિયાનો 'વિન્ટર નાઇટ' લૂક વાયરલ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે નેહા ધૂપિયાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે નેહા, શેર કરી શાનદાર તસવીરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે નેહા બોલ્જ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નેહા બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નેહા ધૂપિયા તસવીરોમાં અલગ-અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નેહા ધૂપિયા આ દિવસોમાં ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ