અભિનેત્રી નેહા ધૂપિયાએ તાજેતરમાં જ ખાસ તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે



અભિનેત્રી નેહા ધૂપિયાએ લૉન્ગ ડ્રેસમાં ઘરમાં શાનદાર શૂટ કરાવ્યુ છે



ઘરમાં બેસીને કેમેરા સામે એકથી એક હટકે અને સેક્સી પૉઝ આપ્યા છે



44 વર્ષીય અભિનેત્રી નેહા ધૂપિયા આજે પણ યૂવા એક્ટ્રેસને ફિટનેસમાં ટક્કર આપે છે



નેહા ધૂપિયાએ વર્ષ 2018માં અંગદ બેદી સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી



અભિનેત્રી આજે બે બાળકોની માતા હોવા છતાં બૉલીવુડમાં ધમાલ મચાવી રહી છે



નેહાએ લસ્ટ સ્ટૉરીજ, જુલી અને સિંગ ઇઝ કિંગ જેવી મોટી ફિલ્મો આપી છે



નેહાને ભારતમાં ખ્યાતિ મળી જ્યારે તેણીને 'મિસ ઈન્ડિયા 2002'નો તાજ પહેરાવવામાં આવ્યો હતો



ટ્રિંગના મતે, નેહા ધૂપિયાની કુલ સંપત્તિ 45 કરોડ છે, બૉલીવુડમાંથી કમાણી કરી રહી છે



નેહાએ 1997 માં 'જબ પ્યાર કિયા તો ડરના ક્યા' (1997) થી ટિન્સેલ સ્ક્રીન પર પ્રવેશ કર્યો હતો



તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે