બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ નવા લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



નેહા ધૂપિયાએ આ વખતે પિન્ક પ્રિન્ટેડ ફ્રૉકમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂક શેર કર્યો છે



નેહા ઘરમાં ક્યારેક ઉભા રહીને તો ક્યારેય સીડી પર બેસીને પૉઝ આપતી જોવા મળી રહી છે



નેહાએ લૂકને પુરો કરવા સ્માઇલી ફેસ, હેરી બન, હાઇ હીલ્સ અને સેક્સી અદાઓ કેરી કરી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે



તસવીરોમાં કેમેરા સામે નેહા બોલ્જ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



નેહા ધુપિયા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને પતિ અંગદ બેદી સાથે સમય વિતાવે છે



43 વર્ષીય નેહા ધૂપિયાએ 2018માં અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા હતા



ખાસ વાત છે નેહાએ વર્ષ 2002માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો



તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે