ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી રાધિકા મદાને ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



તાજેતરમાં જ રાધિકા મદાનના સ્ટાઇલિશ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



રેડ ડ્રેસમાં ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



રાધિકા મદાન સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે



રાધિકા મદાને 'પટાખા', 'અંગ્રેઝી મીડિયમ' અને અન્ય બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે



રાધિકાએ કલર્સ ટીવી શો 'મેરી આશિકી તુમ સે હી' થી તેની ફિલ્મી સફર શરૂ કરી હતી



રાધિકા મદને ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલ અને બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો



રાધિકા મદનની કુલ સંપત્તિ 8 કરોડથી 10 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે



ઈન્સ્ટાગ્રામ પર રાધિકા મદનના 3.9 મિલિયન ફોલોઅર્સ છે



તમામ તસવીરો રાધિકા મદાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે