બૉલીવુડ અભિનેત્રી રીમ શેખ અત્યારે રજાના માહોલમાં છે



એક્ટ્રેસ રીમ શેખ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



આ વખતે અભિનેત્રી રીમ શેખનો ક્લાસિક લૂક વાયરલ થયો છે, ફેન્સ ફિદા થયા છે



'તુઝસે હૈ રાબતા' અને 'રાયસિંઘાની વર્સેસ રાયસિંઘાણી' જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે



રીમ શેખ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અવારનવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે



માલદીવની રીમ પણ તેના ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા જોડાયેલ છે



ફોટામાં અભિનેત્રી રીમ શેખ તેના ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે



ફોટામાં અભિનેત્રીનું પરફેક્ટ ફિગર જોઈને ફેન્સ પણ પાગલ થઈ ગયા છે



તમામ તસવીરો રીમ શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે