ફિલ્મ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ હાલમાં જ ખાસ તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી રિયા ચક્રવર્તીનો ઇન્ડો-વેસ્ટર્ન સાડી લૂક વાયરલ થઇ રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ન્યૂ તસવીરોમાં અભિનેત્રી રિયા ખૂબ જ ચિલ મૂડમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિયા ચક્રવર્તી બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિયા ચક્રવર્તી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની લવ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રિયા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ઘણા વર્ષોથી અફેરમાં હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સુશાંતના મૃત્યુ બાદ રિયાએ ઘણી લાઇમલાઇટ મેળવી હતી. તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ