લાંબા સમય બાદ ઋચા ચડ્ઢાએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે



આ વખતે ઋચા ચડ્ઢાએ પ્રિન્ટેડ બ્લેક લૉન્ગ કૉટમાં લેડી બૉસ લૂક વાયરલ કર્યો છે



ઋચા એક બસમાં કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે



ઓપન લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ ઋચા ચડ્ઢા એ બૉલીવુડની હૉટેસ્ટ ગર્લ તરીકે ઓળખાય છે



રિચાએ અને અલી ફઝલ વર્ષ 2020 માં પેંડેમીક દરમિયાન લગ્ન કર્યા હતા



ઋચા ચઢ્ડાએ બૉલીવુડમાં કેટલીક સારી ફિલ્મો આપી છે



ઋચા ચડ્ઢાએ ફૂકરે, ગેન્ગ ઓફ વાસેપુર, મસાન જેવી જબરદસ્ત ફિલ્મોમાં આપી છે



ઋચા એક્ટિંગની સાથે સાથે ફેશન અને સ્ટાઇલ માટે જાણીતી છે



તમામ તસવીરો ઋચા ચડ્ઢાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે